⭕ *ગુજરાતમાં નવા 1056 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,1138 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 236,અમદાવાદ 144,વડોદરા 108,રાજકોટ 96,ભાવનગર 48,અમરેલી 42,કચ્છ 32,જામનગર 31,ગીરસોમનાથ 29,ગાંધીનગર 26,મોરબી-પોરબંદર 25,ભરૂચ-સુરેન્દ્રનગર 20,મહેસાણા 19,પંચમહાલ-વલસાડ 18,ખેડા 15,દાહોદ 14,પાટણ 13,નર્મદા 11,મહીસાગર-નવસારી 9,સાબરકાંઠા 8,દ્વારકા 5,બોટાદ 3,આણંદ-છોટાઉદેપુર 2,અરવલ્લી-જામનગર -તાપી 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 72120
● રાજ્યમાં કુલ મોત : 2674
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 55276

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 28042
•વડોદરા-5720
•સુરત-15461
•રાજકોટ-2702
•ભાવનગર-1856
•આણંદ-568
•ગાંધીનગર-1753
•પાટણ-701
•ભરૂચ-1065
•નર્મદા-438
‌•બનાસકાંઠા-789
‌•પંચમહાલ-708
•છોટાઉદેપુર-191
•અરવલ્લી-329
•મહેસાણા-1155
•કચ્છ-749
•બોટાદ-350
•પોરબંદર-161
•ગીર-સોમનાથ-577
‌•દાહોદ-776
•ખેડા-739
•મહીસાગર-430
•સાબરકાંઠા-542
•નવસારી-663
•વલસાડ-791
•ડાંગ- 30
•દ્વારકા-88
•તાપી-183
•જામનગર-1148
•જૂનાગઢ-1183
•મોરબી-528
•સુરેન્દ્રનગર-954
•અમરેલી-701 કેસ નોંધાયા

Update- 10.08.2020 5.00 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)