*ગાંધીનગર ખોરજ ખાતે બજરંગ વિશ્વ હિંદુ પરિષદની બેઠક યોજવામાં આવી ઉત્તર ગુજરાત પ્રાંત સહમંત્રી કિર્તીભાઈ મહેતા તેમજ ઉત્તર ગુજરાત બજરંગદળ પ્રમુખ જોલિત ભાઈ મહેતા તેમજ ગાંધીનગર જિલ્લા પ્રમુખ શક્તિસિંહ ઝાલા ગાંધીનગર શહેર પ્રમુખ બજરંગદળ હિતેન્દ્રસિહ વાઘેલા સેવા પ્રમુખ પ્રવીણભાઈ રાવલ તેમજ પ્રચાર-પ્રસાર પ્રમુખ દીપ મહેતા તેમજ ભાવ ભરી જનતા ની ઉપસ્થિતિમાં બજરંગ દળના કાર્યકર્તાઓ હેપ્પી પટેલ ગાંધીનગર શહેર ઉપપ્રમુખ જવાબદારી આપી સિયાવર રામચંદ્ર કી જય*
Related Posts
*📍સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો*
*📍સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો* ગઈકાલે સુરતથી અયોધ્યા જનારી ટ્રેનને લીલી ઝંડી…
લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે.
લોર્ડ્ઝ ના મ્યુઝિયમ માં મસાલો ભરી ને એક ચકલી ને એજ દડા પર રાખેલી છે…ભારત ના ક્રિકેટર ડો. જહાંગીર ખાન…
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા
નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૧૨ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૪ સહિત કુલ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા જિલ્લામા આજદિન…