ઈઝરાયેલની કંપનીએ બનાવ્યું ગજબ માસ્ક!: આ માસ્ક રિમોટ કંટ્રોલથી ચાલે છે!
કોરોનાનો ભય લોકોમાં એટલી હદે છે કે લોકો મોં પરથી માસ્ક ઉતારતા ડરે છે. પરંતુ ખાવા-પીવાના સમયે તો માસ્ક ઉતારવું પડે ને? પણ હવે આની ચિંતા કરવાની જરૂર નથી. ઈઝરાયેલની કંપનીએ એક એવું અનોખું માસ્ક બનાવ્યું છે કે તેની ખાસીયત એ છે કે આપ જયારે કંઈ ખાતા હશો ત્યારે તેને ઉતારવાની જરૂર નહીં પડે!
અહેવાલો મુજબ મશીન સાથે જોડાયેલા આ માસ્કને રિમોટથી ચલાવી શકાશે. આ માસ્ક બનાવનાર કવનનું કહેવું છે કે રિમોટ કંટ્રોલની મદદથી માસ્ક પહેરનાર તેને ચલાવી શકશે!
Sureshvadher only news group
9712193266