સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત…

સમી પાટણ બ્રેકીંગ..

સમી રાધનપુર હાઇવે પીક અપડાલું અને બોલેરો વચ્ચે
સર્જાયો ગમખ્વાર અકસ્માત…

ગમખ્વાર અકસ્માતમાં ૨ વ્યક્તિના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત ….

ઘટના સ્થળે લોકોના ટોળેટોળા….

સમી પોલીસ તેમજ ૧૦૮ ઘટના સ્થળે….

અકસ્માતમાં બે વ્યકતીના મોત એક વ્યક્તિની હાલત ગંભીર ૧૦૮ દ્વારા સમી રીફર કરાયા…