રાજસ્થાનના માઉન્ટ આબુમા રીંછ ઝાડ પર ચઢી ગયુ.

આબુ: પર્યટન નગરી આબુમા રીંછ 30 ફૂટ ઊંચા ઝાડ પર ચઢી ગયુ હતું. રીંછ ઝાડ પર ચઢતા લોકોનાં ટોળા એકઠા થયા હતા. માઉન્ટ આબુ ના દેલવાડા વિસ્તારની ઘટના. વન વિભાગ ના અધિકારી દ્વારા એક કલાક બાદ રીંછ ને ઝાડ પર થી ઉતારવામાં આવ્યું. રીંછ ખજૂરી ના ઝાડ પર ચઢી ગયુ હતું. રીંછ જંગલ વિસ્તારમાં જતા આબુવાસીઓ મા રાહત થઈ. આબુ મા રીંછ અવારનવાર બહાર આવે છે