શિરોહી પોલીસને મળી મોટી સફળતા: રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર થી નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો..

: ગુજરાતમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ. રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસને મળી મોટી સફળતા. દિલ્હી પાર્સિંગ વાળી ગાડીમાં મળ્યો વિદેશી દારૂ. ગાડીના સીટ નીચે અલગ અલગ બ્રાન્ડની 72 બોટલ છુપાવેલી હતી. રાજસ્થાન પોલીસે સેન્ટ્રો કાર અને ૧૯ વર્ષિય યુવકની ધરપકડ કરી. આરોપી દ્વારકાના દિલ્હીનો રહેવાસી. છાપરી બોર્ડર ઉપર નાકાબંધી કડક કરવામાં આવી. દીપકભાઈ સુરેશભાઈ ધોબી દારૂ સાથે ઝડપાયો.