“કેટલાંક સૂક્ષ્મ નિરીક્ષણો”

“કેટલાંક સૂક્ષ્મ નિરીક્ષણો”
1.બોલિવુડ કે હિરો લોગ દુધ કે ધૂલે હૂએ હોતે હે… તે શુંટિગ દરમિયાન પણ સારી ગુણવત્તાના દુધથી સેનિટાઈઝ થયા કરે છે.
ર. જેટલી સુંદર હિરોઈન એટલી જ વધારે ડ્રગએડિકટ
3.હિરોઈન જે સાબુથી ન્હાતી હોય એ સાબુની પણ નિર્કોટિકસવાળાએ તપાસ કરવી જોઈએ..
4. કરણ જોહરને શુ ગણવો? એ વિશે નાર્કોટિક્સ અધિકારીઓમાં પણ મતમતાંતર છે.
5.અનુષ્કા અને દિપિકા બંને નવવધૂની પનોતિ ચાલી રહી છે..
6.સુંશાતના પંખા ઉપર લટકેલી સમસ્યા, રિયાના બેંક એકાઉન્ટમાંથી થઈ, કંગનાના તુટેલા રામલ્લાના મંદિરમાંથી પસાર થઈ, એડમીન દિપિકાના વોટ્સઅપમા રમી રહી છે..
7.હિરોઈનની નજીક રહી ચાર કલાક પુછપરછ કરનારા અધિકારીઓના શરીરમાંથી પણ ડ્રગ્સ મળી શકે…શક્ય છે
8.પાયલ ઘોષ પોતાના ઉપર થયેલા કથિત ‘જુલ્મો સિતમ’
વચ્ચે નાંખી ડ્રગ્સ મામલે આપણું ધ્યાન ભટકાવી રહી છે..
9.શુ તમને ચોવીસે કલાક ટીવી ખોલીને નશેડી હિરોઈનના ન્યુઝ જોવાની ઈચ્છા થાય છે? તો તમે પણ ડ્રગ એડિક્ટ જ છો..જલ્દીથી કોઈ નશામુકિત કેન્દ્નની મુલાકાત લો
10.નશા જેવી હાલતમા, જોરજોરથી બકવાસ કરતા ન્યુઝએકરોનો ઘરે અને ઓફિસ ઉપર NCB એ રેડ મારવી જોઈએ.. ઓર ભી રાઝ ખુલ શકતે હે…
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા