વડોદરાના કુખ્યાત બુટલેગર જુબેર મેમણનો ઝડપાયો શરાબનો જથ્થો…

વડોદરા કરજણ…

વડોદરા ના કુખ્યાત બુટલેગર જુબેર મેમણ નો ઝડપાયો શરાબ નો જથ્થો…

કરજણ માં ઝડપાયો લાખો નો વિદેશી શરાબ નો જથ્થો…

મોંઘાડાટ દારૂ સાથે લકઝરીયા કારો કબજે કરી…

મોટા માથાઓ ના નામ ખુલવાની શકયતા…

કરજણ પોલીસે 30લાખ ઉપરાંત નો મુદ્દામાલ જપ્ત કર્યો…

કરજણ ના બામણગામ પાસે પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો દારૂ…

કરજણ પોલીસે ચાર લોકો ની કરી ધરપકડ…