વલસાડમાં આભ ફાટ્યુ

વલસાડમાં આભ ફાટ્યુ
ઉમરગામમાં બે કલાકમાં સવા 8 ઈંચ વરસાદ
વાપીમાં બે કલાકમાં સવા 6 ઈંચ વરસાદ
વલસાડમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ