⭕ *ગુજરાતમાં નવા 1144 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,783 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 291,અમદાવાદ 152,વડોદરા 95,રાજકોટ 80,ગાંધીનગર 50,મહેસાણા 36,ભાવનગર 35,ભરૂચ-દાહોદ 33,જૂનાગઢ-સુરેન્દ્રનગર 31,મોરબી 28,અમરેલી 24,જામનગર-વલસાડ 19,નર્મદા-પાટણ 18,નવસારી 17,પોરબંદર-સાબરકાંઠા 14,કચ્છ 13,મહીસાગર 12,આણંદ-બનાસકાંઠા-ખેડા-પંચમહાલ-તાપી 10,બોટાદ-ગીરસોમનાથ 8,છોટાઉદેપુર 2,અરવલ્લી-ડાંગ-દ્વારકા 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 59126
● રાજ્યમાં કુલ મોત : 2396
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 43195

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 26184
•વડોદરા-4462
•સુરત-12614
•રાજકોટ-1639
•ભાવનગર-1287
•આણંદ-450
•ગાંધીનગર-1396
•પાટણ-562
•ભરૂચ-831
•નર્મદા-298
‌•બનાસકાંઠા-676
‌•પંચમહાલ-439
•છોટાઉદેપુર-140
•અરવલ્લી-301
•મહેસાણા-806
•કચ્છ-494
•બોટાદ-216
•પોરબંદર-62
•ગીર-સોમનાથ-346
‌•દાહોદ-523
•ખેડા-557
•મહીસાગર-312
•સાબરકાંઠા-405
•નવસારી-520
•વલસાડ-596
•ડાંગ- 16
•દ્વારકા-46
•તાપી-149
•જામનગર-641
•જૂનાગઢ-815
•મોરબી-238
•સુરેન્દ્રનગર-706
•અમરેલી-405 કેસ નોંધાયા

Update- 29.07.2020 5.00 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)