https://youtu.be/cnsW1mpNDgg
ખુશ્બુ વૈદ્ય એક *સ્પીકર, એન્જીનીર અને Boarding Pass For Success ની founder* પણ છે. તે કેનેડાની Univeristy ઓફ Waterloo માં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે અને કેનેડામાં *બ્લેકબેરી અને બ્રોક સોલ્યુશન્સ* જેવી કંપનીઓમાં પણ કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેને *એસ.વી.એન.આઇ.ટી., સુરતમાં* ટીચિંગ એસીસ્ટન્ટ તરીકે ડિજિટલ સિગ્નલ પ્રોસેસીંગ વિષય ભણાવવાનો અનુભવ પણ છે.
શિક્ષણના ક્ષેત્ર અને વિદ્યાર્થીઓને પ્રેરિત કરવાનો પૅશન રાખતા , તેઓએ ‘બોર્ડિંગ પાસ ફોર સકસેસ’ શરૂ કર્યું એપ્રિલ 2018 માં. તેનું *મિશન* સ્ટુડેંટ્સ ને STEM કેરિયરમાં કાર્યરત લોકો પાસેથી યોગ્ય માર્ગદર્શન મેળવવામાં સહાય કરવી, કેરિયર માટે સ્પષ્ટતા મેળવવી,
એન્જિનિયરિંગ innovation તરફ વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા અને પ્રોત્સાહિત વિડિઓઝ પણ બનાવે છે.
તે એમ.આઈ.ટી, સ્ટેનફોર્ડ, ગૂગલ, એમેઝોન, આઈઆઈટી, જેવી પ્રોફાઇલ વાળા રિસર્ચરઝ અને એન્જીનેર્સ સાથે કૉલૅબોરેટ કરે છે. યુ.એસ.એ.ના ટોસ્ટમાસ્ટર્સ ઇન્ટરનેશનલ ખાતેની સ્પીચ માટે તેમણે *’બેસ્ટ સ્પીકર એવોર્ડ’* પણ જીત્યો છે.
*સેમિનાર્સ*: તેમણે એમની ટીમ જોડે *3500+* જેટલા વિદ્યાર્થીઓને સેમિનાર્સ અને વેબિનાર્સ *SVNIT, PDPU, IITRAM* જેવી ગુજરાત અને મુંબઈની 15 શાળાઓ અને એન્જિનિયરિંગ કોલેજો માં આપ્યા છે. ‘ઇન્સ્પાયરિંગ એન્જિનિયરિંગ ઇનોવેશન’, ‘રોબોટિક્સ એપ્લીકેશન્સ અને રિસર્ચ અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘માઈન્ડ હેક્સ. ફોર સકસેસ ‘,’ COVID-19 દરમિયાન વિદેશ અભ્યાસ ” COVID-19 દરમિયાન ઘરે સમયનો ઉપયોગ કેવી રીતે કરવો ‘અને ઘણા વધુ ટોપિક્સ પર સેમિનાર્સ આપ્યા છે.
*YouTube ચેનલ*:
અલગ અલગ STEM ક્ષેત્રમાં જેમકે *રોબોટિક્સ, ડેટા સાયન્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિકલ, સોફ્ટવેરે* જેવા ઘણા બીજા ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધવું, ઇન્ડસ્ટ્રી રિક્વાયરમેન્ટ્સ શું છે, મહત્વપૂર્ણ skills અને પ્રોજેક્ટ્સ કયા છે જે વિદ્યાર્થીએ કરવા જોઈએ , તે ક્ષેત્રમાં મજબૂત career પ્રોફાઇલ કઈ રીતે બનાવવું, ae field ma જોબ માર્કેટ કેવું છે *India, US and Canada* ma, એવા ઘણા પ્રશ્નો ઉપર ઈન્ટરવ્યુસ લીધા છે રિસર્ચરઝ અને એન્જીનેર્સના જે *MIT, IIT, ગૂગલ, એમેઝોન, આઈરોબોટ* જેવી સંસ્થામાં કામ કરે છે. એમની યૂટ્યૂબ ચેનલ પર SUBSCRIBE કરીને તમે બધાજ ઇન્ટરવ્યૂ જોઈ શકો છો અને દર અઠવાડિયે નવા એપિસોડેસ પણ આવે છે.