⭕ *ગુજરાતમાં નવા 1108 પોઝિટિવ કેસ નોંધાયા,24 લોકોનાં મોત ,1032 લોકો ડિસ્ચાર્જ*
⭕ *24 કલાકમાં સુરત 293,અમદાવાદ 156,વડોદરા 91,રાજકોટ 79,ગાંધીનગર 44,ભાવનગર-દાહોદ 38,બનાસકાંઠા 34,સુરેન્દ્રનગર 32,જામનગર-અમરેલી 26,નવસારી 21,મહીસાગર 20,ભરૂચ-પંચમહાલ 19,મહેસાણા-પાટણ-વલસાડ 18,જૂનાગઢ-નર્મદા 16,ગીરસોમનાથ 15,ખેડા 13,આણંદ 11,કચ્છ 10,મોરબી 9,બોટાદ-સાબરકાંઠા 8,તાપી 6,પોરબંદર 4,અરવલ્લી 2 કેસ*
● રાજ્યમાં કુલ કેસ : 57982
● રાજ્યમાં કુલ મોત : 2372
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 42412
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 26032
•વડોદરા-4367
•સુરત-12223
•રાજકોટ-1559
•ભાવનગર-1252
•આણંદ-440
•ગાંધીનગર-1346
•પાટણ-544
•ભરૂચ-798
•નર્મદા-280
•બનાસકાંઠા-666
•પંચમહાલ-429
•છોટાઉદેપુર-138
•અરવલ્લી-300
•મહેસાણા-770
•કચ્છ-481
•બોટાદ-208
•પોરબંદર-48
•ગીર-સોમનાથ-338
•દાહોદ-490
•ખેડા-547
•મહીસાગર-300
•સાબરકાંઠા-391
•નવસારી-503
•વલસાડ-577
•ડાંગ- 15
•દ્વારકા-45
•તાપી-139
•જામનગર-622
•જૂનાગઢ-784
•મોરબી-210
•સુરેન્દ્રનગર-675
•અમરેલી-381 કેસ નોંધાયા
Update- 28.07.2020 5.00 PM
(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)