⭕ *ગુજરાતમાં નવા 965 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,877 લોકો ડિસ્ચાર્જ*

⭕ *24 કલાકમાં સુરત 285,અમદાવાદ 212,વડોદરા 79,રાજકોટ 49,ભાવનગર 35,ગાંધીનગર 30,મહેસાણા 22,બનાસકાંઠા 21,દાહોદ-કચ્છ 19,ભરૂચ 18,પંચમહાલ 16,જૂનાગઢ-સુરેન્દ્રનગર 15,પાટણ-વલસાડ 14,અમરેલી 13,ખેડા-તાપી 12,નવસારી 11,ભાવનગર-સાબરકાંઠા 10,મોરબી 9,આણંદ 7,મહીસાગર 5,અરવલ્લી 4,જામનગર-નર્મદા 3,બોટાદ-ગીર સોમનાથ 2,છોટાઉદેપુર-પોરબંદર 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 48441
● રાજ્યમાં કુલ મોત : 2147
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 34882

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 24375
•વડોદરા-3587
•સુરત-9694
•રાજકોટ-982
•ભાવનગર-913
•આણંદ-356
•ગાંધીનગર-1081
•પાટણ-357
•ભરૂચ-589
•નર્મદા-131
‌•બનાસકાંઠા-447
‌•પંચમહાલ-303
•છોટાઉદેપુર-99
•અરવલ્લી-268
•મહેસાણા-603
•કચ્છ-328
•બોટાદ-148
•પોરબંદર-31
•ગીર-સોમનાથ-181
‌•દાહોદ-243
•ખેડા-436
•મહીસાગર-212
•સાબરકાંઠા-317
•નવસારી-356
•વલસાડ-441
•ડાંગ- 08
•દ્વારકા-30
•તાપી-72
•જામનગર-441
•જૂનાગઢ-553
•મોરબી-156
•સુરેન્દ્રનગર-443
•અમરેલી-226 કેસ નોંધાયા

Update- 19.07.2020 5.00 PM

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)