ગુજરાતમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો
છેલ્લા 24 કલાકમાં 2252 નવા કેસ
આજે 1731 દર્દીઓ સાજા થયા
અમદાવાદ 3, સુરત 3, રાજકોટ 1, પંચમહાલમાં 1 મોત
શહેરોમાં કેસ
અમદાવાદ 602
સુરત 603
વડોદરા 201
રાજકોટ 198
ભાવનગર 36
જામનગર 25
સુરેન્દ્રનગર 13
રાજ્યમાં એક્ટિવ કેસ 12041