દીવો રે પ્રગટાવો મારા નાથ, કેડીને અજવાળું રે..
સાવ સૂની શેરીઓમાં કોઈ મળતું નથી, નિર્જન આ પંથે કોઈ
નીકળતું નથી
એકલતાને ખાળો રે…
આંખો મારી બુઝાઈને જગે અંધારું થયું, આતમ કેરો દીવો લઈને મારે ચાલવું રહ્યું
તિમિર ઘેરા ખાળો રે….
– વસંત કામદાર.
ઇન્ડિયા ક્રાઇમ મિરર