એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયા ના માઇનોરિટી ના દરેક સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનો ની ઓનલાઇન ઝૂમ મિટિંગ યોજાઈ
ટૂંક સમય મા સમગ્ર ગુજરાત ના દરેક જિલ્લા મા કોંગ્રેસ માઇનોરિટી ચેરમેનોની અને માઇનોરિટી પ્રદેશ સંગઠન ના હોદેદારો ની નિમણુંક કરાશે.
રાજપીપલા, તા 11
એ.આઈ. સી.સી ના નવનિયુક માઈનોરીટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી સાથે ઓલ ઇન્ડિયા ના માઇનોરિટી ના દરેક સ્ટેટ ના માઇનોરેટરી ચેરમેન અને વરકિંગ ચેરમેનો સાથે બે ઓનલાઇન ઝુમ મિટિંગનું આયોજન કર્યું હતું.જેમાં ગુજરાત રાજ્ય ના કોંગ્રેસ માઈનોરીટી ના ચેરમેન વજીર ખાન પઠાણ અને વર્કિંગ ચેરમેન ઇમ્તિયાઝ અલી કાદરી પણ ઝુમ મિટિંગ મા જોડાયા હતા. હવે ટૂંક સમય મા સમગ્ર ગુજરાત ના દરેક જિલ્લા મા કોંગ્રેસ માઇનોરિટી ચેરમેનો ની અને માઇનોરિટી પ્રદેશ સંગઠન ના હોદેદારો ની નિમણુંક કરવા મા આવશે. વાજીર ખાન પઠાણ અને ઇમ્તિયાઝ અલી કાદરી સાથે મળી નેં ગુજરાત કોંગ્રેસ માઇનોરિટી નું નવું માળખું તૈયાર કરી એ.આઈ. સી.સી માઇનોરિટી ચેરમેન ઇમરાન પ્રતાપગડી ની મન્જુરી થી થી જાહેર કરશેતેમ
ઇમ્તિયાઝ અલી કાદરી જી.પી.સી. સી વર્કિંગ ચેરમેન માઇનોરિટી ડિપાર્ટમેન્ટએ જણાવ્યું હતું.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા