વેપારી મિત્રો અને તેમના સ્ટાફ માટે વિનામૂલ્યે રસીકરણ નું આયોજન કરવામાં આવેલ છે.

દસ્કોઈ સમાચાર…——————————————-અમદાવાદ…અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગથી* સૌ વેપારી મિત્રો અને તેમના સ્ટાફ માટે વિનામૂલ્યે રસીકરણ નું આયોજન કરવામાં આવેલ છે.…

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના. અકસ્માતના CCTV આવ્યા સામે

અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના. અકસ્માતના CCTV આવ્યા સામે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના મામલે અકસ્માતના…

વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી રાજપીપલા પોલીસ

વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતીરાજપીપલા પોલીસ રાજપીપલા, તા 29 ઇન્ચાર્જ પોલીસ…

નવાં ART સેન્ટર ખાતે દરદીઓના નિદાન, સારવાર, ફોલોઅપ અને કાઉન્સેલીંગ સહિતની સેવાઓ કરાઇ ઉપલબ્ધ

રાજપીપલાની જનરલ હોસ્પિટલના સંકુલમાં સિવીલ સર્જનશ્રી ડૉ. જ્યોતિબેન ગુપ્તાના હસ્તે કરાયું ART સેન્ટરનું ઉદધાટન નવાં ART સેન્ટર ખાતે દરદીઓના નિદાન,…

જુગારની રેડ કરતા અંગ ઝડતીના રૂ.૧૫,૩૩૦/-સહિત મારૂતીઇકો ફોર વ્હીલ ગાડી તથા એક મોટર સાયકલહોન્ડા સાઇન મળીકુલ રૂ ૨,૦૦,૩૩o/- નોમુદ્દામાલ ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ધીરખાડી ગામે જુગારની રેડ અંગઝડતીનારૂ.૧૫,૩૩૦/-સહિત મારૂતીઇકો ફોર વ્હીલ ગાડીતથા એક મોટર સાયકલહોન્ડા સાઇન મળીકુલ રૂ ૨,૦૦,૩૩o/- નોમુદ્દામાલ ઝડપી પાડતી પોલીસ…

સુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણાગામ ખાતે સ્થાનિકોને દુધની થેલી વિતરણ કરી અનોખી રીતે વિરોધ કરાયો હતો.

પુણાગામ – સુમુલ વિરોધસુરત અને તાપી જિલ્લામાં સુમુલ ડેરી દ્વારા દુધના ભાવમાં કરાયેલા વધારાના વિરોધમાં પુણાગામ ખાતે સ્થાનિકોને દુધની થેલી…

પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો

*પડ્યા પર પાટુ: પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો* અમુલ એ 1 લીટર દૂધમાં 2રૂપિયાનો ભાવ વધારો કર્યો. આવતીકાલથી ભાવ…

સુપ્રીમે કેટલાક ફેરફાર સાથે CAની પરીક્ષાને મંજૂરી આપી

સુપ્રીમે કેટલાક ફેરફાર સાથે CAની પરીક્ષાને મંજૂરી આપી 5 જુલાઈથી દેશભરમાં CAની પરીક્ષા શરૂ થશે

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત.

ખેડા બિગ બ્રેકીંગ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ પાસે ગમખ્વાર અકસ્માત. ત્રણ લોકો ના ઘટના સ્થળે મોત , 7…

જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ની એન્ટ્રી વૃદ્ધ મહિલા નો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ

જામનગરમાં ડેલ્ટા પલ્સ વેરિયન્ટ ની એન્ટ્રી વૃદ્ધ મહિલા નો કોરોના ડેલ્ટા+ રિપોર્ટ પોઝિટિવ હાલ વૃદ્ધ મહિલા સંપૂર્ણ સ્વસ્થ આરોગ્ય વિભાગ…