પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો

*પડ્યા પર પાટુ: પેટ્રોલ પછી હવે દૂધમાં ભાવ વધારો* અમુલ એ 1 લીટર દૂધમાં 2રૂપિયાનો ભાવ વધારો કર્યો. આવતીકાલથી ભાવ વધારો લાગુ પડશે. અમુલ શક્તિ, ગોલ્ડ અને તાજા દૂધની થેલીમાં 1 રૂપિયાનો વધારો કરાયો