કોરોના વાયરસ સંદર્ભે કોઇપણ પ્રકારની ફરિયાદ સહાય માટે રાજપીપલા કલેક્ટર કચેરી – જિલ્લા પંચાયત અને તાલુકા મામલતદાર કચેરીઓમાં રાઉન્ડ-ધી-ક્લોક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરાયો .
કોરોના વાયરસ ના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજપીપલા કલેક્ટર કચેરી ખાતે ડિઝાસ્ટર…