કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણથી 17.50 લાખનું પાણીની સમસ્યાના નિકાલ માટે મંજૂર કરાવેલ બોરવેલનુ અંતિમ તબક્કાનાં વોશઆઉટના કામનુ ઉદધાટન કરતા હુશેનભાઈ શેખ.

કાલુપુર કડીયાકુઈ ચાર રસ્તા પાસે.ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી 17.50 લાખ નુ કાલુપુર ની કાયમી પાણી ની સમસ્યા ના નિકાલ માટે મંજૂર કરાવેલ બોરવેલ નુ આજે અંતિમ તબક્કા ના વોશ આઉટ ના કામ નુ ઉદધાટન કરતા હુશેનભાઈ શેખ.હવે બોરવેલ ચાલુ થવાથી કાલુપુર ના પાંચકુવા થી સોદાગર ની પોળ.શેખ જબદીની પોળ.ભેસતવાડા અને ટાવર સુધી પાણી ની સમસ્યા નો અંત આવશે.લોકો એ ધારાસભ્ય ગ્યાસુદીન શેખ અને ટીમ નો આભાર વ્યકત કરેલ.