વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ

વ્હાઇટ ટોપિંગ અમદાવાદના રસ્તા ને નવું સ્વરૂપ આપવાનો એક ઉત્તમ ઉકેલ

અમદાવાદના નાગરિકો માટે રસ્તા માં ખાડા અને માર્ગો ની દેખભાળ નાં અભાવે રોજની અવરજવર મુકેલ
બનતી જઈ રહી છે. વાહનોનું ટ્રાફિક અને માર્ગ અકસ્માતોમાં વધારો થવા ઉપરાંત માર્ગોની વણસતી જતી
માળખાકીય સ્થિતિ રહેવાસી ની જીવન શૈલી પર નકારાત્મક અસર ને તીવ્ર બનાવે છે. આવી ક્રશાં માત્ર
અમદાવાદમાં જ નહિ પરંતુ આખા ભારતમાં છે. ભારતમાં ખાડાઓના લીધે નિયમિત ધોરણે સંખ્યાબંધ મૃત્યુ અને
અકસ્માત નોંધાય છે.
અમદાવાદમાં નિરમા થી ત્રાગડ રોડ અથવા વટવા ગામ થી ન્યૂ વટવા રોડ જેવા નિર્ણાયક પટ્ટાઓ થોડાક ઉદાહરણો
છે. જ્યાં વારંવાર પડતા ખાડા અને અસુરક્ષિત રસ્તાને કારણે રાહદારીઓને અવારનવાર ખદ અનુભવનો
સામનો કરવાનો આવે છે. તેથી, એવી ટેકનીક નો એમણ કરવો મહત્વપૂર્ણ બને છે જે ટકાઉ અને મજબૂત પ્રકારની
હોય અને જે રાહદારીખોને ઉન્નત અનુભવની સરળતા કરી આપે ખાના સંદર્ભમાં વાઇટટોપિંગ ઉત્તમ ઉકેલ છે, જે
તેના 20 વર્ષના ખાખી જીવનયક્રમાં ઓછામાં ઓછા સમારકામ સાથે સલામત અને ટકાઉ રસ્તાઓની ખાતરી
આપે છે.
આ તકનીકી અને તેના વિસ્તૃત લાભ જેવા કે 20 વર્ષથી વધુ સમય સુધી ખાડા વગરના રસ્તાખો પૂરો પાડતા તેના
જીવન ચક્ર દરમિયાન પર્યાવરણને અનુકૂળ અને ખૂબ ઓર્થિક હોવાના કારણે વ્યાપક લોકપ્રિયતા અને જાહેર,
સ્વીકૃતિ મળી છે. વહાઇટોપિંગ ને ખૂબ ઓછી જાળવણીની જરૂર પડે છે અને તેમાં ડામરની સપાટીમોની
સરખામણીમાં સાંકડા માર્ગ માં અવર જવર ધણી ખો છ વારે બંધ કરવાની થાય છે. આ ઉકેલને ભારતના મોટા
શહૈરીમો લાગુ કરવામાં આવ્યો છે, જે પીડા વગરના રસ્તા સુનિશ્ચિત કરવામાં નોંધપાત્ર પરિવર્તક પુરવાર થયો

છે

ભારતમાં મુંબઈ, થાણે, નાગપુર, પુણે, બેંગલુરુ, ચેન્નાઇ, હૈદરાબાદ, બેલગાવી અને અન્ય સહિતનો મોટા શરીમાં
કરેલા ની મણિ સહિત 100 થી વધારે કિલોમીટર વહાઇટટોપિંગ પ્રોજેક્ટ્સ અને સફળતાપૂર્વક પૂરા કરવામાં આવ્યા

મહારાષ્ટ્ર સરકાર ના પી ડબલપૂડીના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ સેક્રેટરી, શ્રી પી.એલ, બૌગિરવાર કહે છે કે, તેના
જીવનયકે દરમિયાન મોટી રમતો કરવાની જરૂર નહિ હોવાના કારણે રસ્તીખોની સુપારણા માટે હાઇસ્કોપિંગ
પર વડે એવો માર્ગ પુરવાર થાય છે. જાળવણી માટે જરૂરી ભંડોળ ની મીઠી જરૂરીયાતના પરિણામે માર્ગ
માળખીની સત્તાધિકારી દ્વારા તેને સ્વીકૃતિ મળી છે. તેનો રો+માતાનો ખર્ષ થોડો વધારે હોઈ શકે છે પરંતુ તે
પોષાય એવો છે, તેની લાંબા ગાળાની અસરકારકતા અને મજબૂતી ના કારણે લોકોમાં 20 વર્ષ સુધી તેની ગુણવત્તા
ટકાવી રાખવાની ક્ષમતા ના લીધે તે સ્વીકાર્ય બની છે. હાલમાં કાઇટ ટોપિંગને ભારતના તકલાદી રસ્તાકીય
માળખા માટે સ્પષ્ટ ઉકેલ તરીકે વ્યાપક રીતે ગણવામાં આવી રહ્યાં છે, જે શહેરોની આર્થિક વૃદ્ધિ માટે ઉદ્દીપક તરીકે
કાર્ય કરવાની પણ ક્ષમતા ધરાવે છે. કોર્ટની ઉત્પાદનમાં ધીરેલી તકનિ કોએ રસ્તાને 14થી 36 કલાક
કરવાનું શક્ય બનાવ્યું છે અને નવા મોછા ખર્ચાળ સાધનો એ વહેલી પૂર્ણતા તેમજ સુધારેલી સવારીની ગુણવત્તાને
શક્ય બનાવી છે. ”
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભૂતપૂર્વ ચીફ સિટી ટાઉન પ્લાનર કી વત્સલ એસ પટેલ જણાવે છે કે,
“વ્હાઇટ ટોપિંગ ટેકનોલોજી હાલમાં અસ્તિત્વ ધરાવતા તથા મ રમત કરેલા રસ્તા પર પણ લાંબા ગાળાનો ઉકેલ છે.
જે નાગરિકોને અનુકૂળ અને ટકાઉ શહેરો બનાવવાના સરકારના સ્માર્ટ સિટી મિશન ને સુસંગત છે. દેશભરમાં
तीव्र समस्या छे तने त मात्र
તેના ઓછામાં ઓછા 20 વર્ષના જીવન માં વધારે પર્યાવરણને બનું કુળ અને પરવડી શકે એમ છે. વ્હાઇટટોપ
કરેલા રસ્તાઓને ઓછામાં ઓછી મરમતની ૨પડે છે અને રાકેદારીઓ માટે તે સારી જીવનરીલીને શક્ય બનાવે