પાંચ દિવસથી સતત ભારે વરસાદથી રસ્તાઓ, નાળાઓનું ભારે ધોવાણ

નર્મદાના પાંચેય તાલુકાઓમા એક જ રાતમાં એક થી દોઢ ઇંચ સર્વત્રિક વરસાદતિલકવાડા, નાંદોદ અને ગરુડેશ્વર ત્રણ તાલુકાઓમાં દોઢ ઇંચ વરસાદ…

કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે “પ્રોસ્પેક્ટ” – નવી દિલ્હીથી આરતી હરીશ મહેતા દ્વારા બીજું સોલો આર્ટ એક્ઝિબિશન.

કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે “પ્રોસ્પેક્ટ” – નવી દિલ્હીથી આરતી હરીશ મહેતા દ્વારા બીજું સોલો આર્ટ એક્ઝિબિશન. ડ્રીમ આર્ટ વર્લ્ડ…

જામનગર જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરવા મુખ્યમંત્રીશ્રી સાથે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમ

જામનગર જિલ્લાના પૂરમાં ફસાયેલા લોકોને સુરક્ષિત કરવા મુખ્યમંત્રીશ્રી સાથે વ્યવસ્થાઓ સુનિશ્વિત કરતા સાંસદશ્રી પૂનમબેન માડમજામનગર તા. ૧૩ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં…

રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇ

બ્રેકિંગ ન્યૂઝ:રાજકોટનાં છાપરા નજીક કાર તણાઇપેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઇi-20 કારમાં સવાર હતા ત્રણ લોકોત્રણમાંથી એકનો થયો બચાવબાકીનાં બેની થઇ…

મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલજામનગર જિલ્લામાં વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 3 ગામોના 35 જેટલા લોકોને…

ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વડોદરાની સાયકલયાત્રા યોજાઇ.

ફીટ ઇન્ડીયા અને એકભારત- શ્રેષ્ઠ ભારતનાં સંદેશ સાથે વડોદરા-સ્ટેચ્યુ ઓફ યુનિટી-વડોદરાની સાયકલયાત્રા યોજાઇ. ૧૦૦ સાયકલ સવારોએ ભાગ લીધો. રાજપીપલા, તા…

આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથ

ન્યૂઝ બ્રેકિંગઆવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે શપથઆવતીકાલે બપોરે 2.20 કલાકે લેશે શપથરાજભવનમાં યોજાશે શપથવિધિબે દિવસ બાદ મંત્રીમંડળના શપથ

ભારતીય જનતા પાર્ટી વિધાયક દલ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકાર ની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ…

ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી ચાલતી અટકળોનો આજે અંત આવી ગયો..

પીએમ મોદીનો માસ્ટરસ્ટ્રોક: અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય “ભૂપેન્દ્ર પટેલ” બન્યા ગુજરાતના 17માં મુખ્યમંત્રી. ગાંધીનગર ગુજરાતના મુખ્યમંત્રી કોણ બનશે છેલ્લા 24 કલાકથી…