જાડા, મુલાયમ અને લાંબા વાળ માટે અપનાવો ઘરેલું નુસખા.
નારિયેળ તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો. ઈંડામાં બે ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને સ્કેલ્પની મસાજ કરો. ડુંગળીને પીસીને તેનો રસ બે ચમચી કાઢો. આ રસથી વાળમાં હળવા હાથે માલિશ કરો. એલોવેરાનું સેવન કરવાથી વાળને પોષણ પણ મળે છે. સાથે વાળ જાડા અને મુલાયમ બને છે. એરંડાના તેલથી વાળમાં માલિશ કરો. તે તૂટવાના દરને અટકાવે છે.