મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા એક્શનમાં આવ્યા ભૂપેન્દ્ર પટેલ
જામનગર જિલ્લામાં વરસાદના કારણે પૂરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા 3 ગામોના 35 જેટલા લોકોને તાત્કાલિક મદદ સહાય પહોંચાડી એર લિફ્ટ કરી સલામત સ્થળે ખસેડવા જિલ્લા કલેક્ટરને આદેશ આપ્યો
ઇન્ડિયા ક્રાઇમ મિરર