યે દોસ્તી હમ નહીં તોડેગેં…. કોરોનાની મહામારીમાં મિત્રતા ન ભુલાઈ, PPE કીટ પહેરી 12 દિવસ મિત્રના ઘરે ટિફિન પહોંચાડ્યું.
કોરોનાની મહામારીએ ‘પહેલો સગો પાડોશી’ કહેવતને બદલી નાખી છે. પરંતુ કોટ વિસ્તારમાં આવેલા દરિયાપુરની પોળમાં રહેતા વિજય ડાભીએ કોરોનાની મહામારીમાં…