રાજકોટમાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ જલારામ મંદિર વિરપુરના ગાદીપતિના કાકીમાં કે જેઓ નટવરલાલ (બટુકબાપા)ના ધર્મપત્ની અને હાલ જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામબાપાના કાકીમાંનું દુઃખદ અવસાન થયું છે.
યાત્રાધામ વીરપુર શોકમાં ગરકાવ થઈ ગયું છે અને સ શોકમગ્ન સમાચાર મળતા જ ગામ સ્વયંમભૂ બંધ થઈ ગયું છે.