સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે.

સોનુ સૂદ પાસે દરરોજ ટ્વિટર પર લોકો મદદ માગી રહ્યા છે. એવામાં એક યૂઝરે સોનુ સૂદે કહ્યું કે તેના પાડોશી સીતારામ ની પત્નીનું વારાણસીમાં નિધન થયું છે અને અંતિમ સંસ્કાર માટે તેમના વતન પહોંચાડવાની તમે જોગવાઈ કરી આપો. તેને એમ પણ કહ્યું કે આ સિવાય અમારી પાસે કોઈ વિકલ્પ નથી.