*રાજ્યસભાની ચૂંટણીમાં CM રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપનો વિજયવાવટો ફરકયો: અભય ભારદ્વાજ, નરહરિ અમીન અને રમીલાબેન બારાની શાનદાર જીત*
*કોંગ્રેસે ચૂંટણી રોકવા ખૂબ ધમપછાડા કર્યા, સુપ્રીમ કોર્ટ સુધી ગઈ, મતદાનમાં ખેલ કર્યાં, વોટિંગ પછી પરિણામ રોકવા ચૂંટણી પંચ સમક્ષ…