અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન.

અનેક ટીવી ચેનલમાં કામ કરનાર અને ભક્તિ કાર્યક્રમના માધ્યમથી અનેક દર્શકોને ભક્તિનું સાચું જ્ઞાન પીરસનાર અને સાચી દિશા બતાવનાર વિનોદભાઈ પંડ્યા આજરોજ તારીખ ૧૯/૦૬/૨૦ ના રોજ દેવલોક પામેલ છે. આ સમાચાર થી દિલ ખૂબ જ દુઃખ થયું છે!

ભગવાન તેમના આત્માને શાંતિ આપે, જય મહાદેવ