બ્રેકિંગ ન્યુઝ… ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપનો ત્રણેય બેઠકો પર વિજય.અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત નરહરિ અમીનને મળ્યા 36 મત ,કોંગ્રેસના ફક્ત એક ઉમેદવારનો વિજય.

*સમાચારો, અવસાનનોંધ, પ્રેસનોટ, જાહેરાત, આપવા માટે વોટ્સઅપ નમ્બર ૯૭૩૭૬૧૯૨૧૧*