કૃપા કરીને ગુડ મોર્નિંગ શુભેચ્છાઓ / સંદેશાઓ મોકલશો નહીં.
આજે શાંઘાઈ ઇન્ટરનેશનલ ન્યૂઝ ચીન તરફથી આવતી આ ચેતવણી વાંચો, તેણે બધા ગ્રાહકોને એક મેસેજ મોકલ્યો છે જેમાં નિષ્ણાતો સલાહ આપે છે અને ભલામણ કરે છે કે: કૃપા કરીને ગુડ મોર્નિંગ, ગુડ નાઈટ, અથવા કોઈપણ તહેવારોની શુભેચ્છાઓ ના મેસેજ ખાસ કરીને ચિત્રો અને ચલચિત્રો વગેરે સ્વરુપમાં કોઇને ન મોકલો. રિપોર્ટ્સમાં જણાવાયું છે કે ચાઇનામાં હેકરોએ ચિત્રો, મૂવીઝને તેમની અંદર ફિશિંગ કોડ્સ છુપાવવા માટે સંપૂર્ણ રીતે ડિઝાઇન કરી છે, જેને દરેક જણ ફોરવર્ડ કરે, ત્યારે તેઓ તમારા મોબાઈલ માંથી વ્યક્તિગત માહિતી ચોરી લેશે. ઍક અહેવાલ પ્રમાણે 500,000 થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બનેલા છે અને મોટું કૌભાંડ થઈ ચૂક્યું છે.
જો તમે એક બીજાને શુભેચ્છાઓ આપવા માંગતા હો, તો પોતાને બચાવવા માટે પોતાનો સંદેશ જાતે લખો જેથી તમે, તમારો પરિવાર અને મિત્રો સુરક્ષિત રહેશે
ખાસ અગત્યનું એ છે અગાઉના અને હવે પછીના શુભેચ્છા મેસેજ ના ફોટા ડિઝાઇન, તમારી પોતાની સલામતી માટે ડીલીટ કરો. કારણકે ચિત્રો હેકર્સને ફિશિંગ કરવા માટે તમારો અને મિત્રો સગાઓ નો અંગત ડેટા, ક્રેડિટ કાર્ડ નંબર અને પિન ચોરી કરવમા મદદ કરે છે. એક બીજાને પોતાના શબ્દો લખીને શુભેચ્છાઓ આપો અથવા સંપૂર્ણ સ્વયં નિર્મિત ચિત્ર, વિડિઓઝનો ઉપયોગ કરો. સ્વયં બનાવેલ સામગ્રી સંપૂર્ણપણે સલામત છે.
કૃપા કરીને આને તમારા contacts પર ફોરવર્ડ કરો જેથી તેઓ આવા મેસેજ તમને અને બીજાંને ફોરવર્ડ ન કરે
આભાર
🙏🙏🙏🙏🙏🙏