જોડિયા ધ્રોલ ટંકારા પડધરી તાલુકાનાં ગામ માં ધારાસભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા અન્નદાતા ખેડૂતો માટે ઐતિહાસિક કૃષિ બિલ અંગે ખાટલા બેઠક યોજાઇ
જોડિયા તાલુકાનાં છેવાડાના ગામ બાલંભા,રણજીતપર, તારાણાધાર, શામપર, માધાપર ગામે ભાજપ પક્ષના વેજલપુર વિધાનસભા ના ધારા સભ્ય કિશોરભાઈ ચૌહાણ દ્વારા કૃષિલક્ષી…