પાંચ રાજ્યોમાં હાર પછી કૉંગ્રેસમાં ખળભળાટ પાંચેય રાજ્યના કૉંગ્રેસ પ્રમુખનું રાજીનામું મંગાયું સોનિયા

ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ…પાંચ રાજ્યોમાં હાર પછી કૉંગ્રેસમાં ખળભળાટ પાંચેય રાજ્યના કૉંગ્રેસ પ્રમુખનું રાજીનામું મંગાયું સોનિયા ગાંધીનો સૌથી મોટો નિર્ણય હારની સમીક્ષા કર્યા બાદ લેવાયો ફેંસલો નવા પ્રદેશ અધ્યક્ષ સાથે નવી શરૂઆત કરશે કૉંગ્રેસ..