સૌરાષ્ટ્ર કચ્છમાં 24 કલાક માટે હીટવેવની આગાહી

સૌરાષ્ટ્ર, કચ્છમાં 24 કલાક માટે હીટવેવની આગાહી

અમદાવાદમાં ગઈકાલે 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું

હજુ બે દિવસ સુધી પારો ઊંચકાવવાની શક્યતા

ઉત્તર ગુજરાતમાં તાપમાન 48 કલાક યથાવત રહેશે