શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજો.

શાહરૂખના પુત્ર આર્યન ખાન પર NCBએ કસ્યો સકંજોરેવ પાર્ટીમાં ડ્રગ્સ કેસમાં ઝડપાયેલ આર્યન સહિતના આરોપીઓના મોબાઈલ ફોન તપાસ માટે ગાંધીનીગર…

અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશે.

અમદાવાદીઓએ ખિસ્સા ઢીલા કરવા તૈયાર રહેવું પડશેટૂંક સમયમાં જ પેટ્રોલ પમ્પે 100ની નોટ ખિસ્સામાંથી આપવી પડશેઆજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો…

જામનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જીવન અને કવન વિષયક પર યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

જીએનએ જામનગર: રાષ્ટ્રના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૧ મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગરના મીડિયા વિભાગના ઉપક્રમે શહેરની…

ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના 82 વર્ષની જૈફ વયે જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઇનાં કાંદિવલીમાં નિધન.

જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના82 વર્ષની જૈફ વયે મુંબઇનાં કાંદિવલીમાં નિધનતેમનાં સંબંધીએ સો.મીડિયા દ્વારા…

નવલી નવરાત્રિને ધ્યાનમાં રાખી ક્લાઉડલેન્ડ એન્ટરટેનમેન્ટ દ્વારા રાધે શ્યામ ગીત લોન્ચ કરવામાં આવ્યું.

*જીએનએ અમદાવાદ: નવરાત્રી એ ગુજરાતીઓ માટે ખુબજ મહત્ત્વ નો તહેવાર છે અને જો યુવાનો ની વાત કરીએ તો તેઓ આ તહેવાર માટે…

25 વર્ષથી ભાણવડ નગરપાલિકામા ભાજપનું શાસન તોડતી કોંગ્રેસ. નગરપાલિકામા કોંગ્રેસએ મેળવી જીત. કોરોના દરમ્યાન લોકઉપયોગી કરેલ કાર્યોને પ્રજાએ યાદ રાખ્યા.

જીએનએ દેવભૂમિ દ્વારકા: ભાણવડમાં કોંગ્રેસના સખી દાંતા એવાં જીલ્લા પંચાયતના સદસ્ય કેડી કરમુર અને ધારાસભ્ય વિક્રમ માડમના નેતૃત્વ વાળી કોંગ્રેસએ…

GCRIની અનેરી સોનેરી સિદ્ધિ : ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી.ના બ્રાઉન ટ્યુમરની કરી સફળ સર્જરી

જીએનએ અમદાવાદ: સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી ગુજરાત કૅન્સર ઍન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (જીસીઆરઆઇ)માં ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા 10 સે.મી. કદના…

આસો સુદ-૧ થી અંબાજી મંદિર ખાતે માતાજીની આરતી અને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

જીએનએ અંબાજી: શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદી જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી…

શ્રધ્ધાળુઓના શ્રેયાર્થે ગાયત્રી પરિવાર નારણપુરા અમદાવાદ દ્વારા તર્પણવીધીનું નિઃશુલ્ક કરાશે આયોજન

. જીએનએ અમદાવાદ: તા.૬-૧૦-૨૦૨૧ બુધવારે સવારે ૭-૩૦થી ૧૨-૦૦ દરમ્યાનમાં ભાદરવા વદ અમાસને દિવસે સર્વ પિતૃ અમાસ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ વિધિનું…

ગોધરા એલસીબી પોલીસે ગોધરા રેડ ક્રોસ સર્કલ પાસેથી નાકાબંધી કરી સ્કોડા રેપિડ ગાડી માંથી વિદેશી દારૂ કવાટરીયા કુલ નંગ,288 કિં.રૂ.30,240 તથા સ્કોડા રેપિડ ગાડી મળી કુલ પ્રોહી મુદ્દામાલ કિં.રૂ 1,30,240 સાથે એક ઇસમને ઝડપી પાડયો.

પંચમહાલ ગોધરા એલ.સી.બી. ગોધરા નાઓને ખાનગી બાતમીદારથી બાતમી હકીકત મળેલ કેએક સીલ્વર કલરની સ્કોડા રેપીડ ગાડી નં. Gj 06 FK…