કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત

આજ રોજ કાલુપુર ટાવર ખાતે ધારાસભ્ય ગ્યાસુદીન શેખ ની ભલામણ થી કાલુપુર.દરિયાપુર ની પાણી ની સમસ્યા નો કાયમી અંત થાય તે માટે બનાવેલ બોરવેલ નુ અંતિમ તબક્કા નુ કામ પુરૂ થતા હુશેન શેખ ના હસ્તે વોશ આઉટ નુ કામ પુર્ણ થતા લોકો મા ઉત્સાહ નો માહોલ છવાઈ જતા ધારાસભ્ય નો આભાર વ્યકત કરેલ.