ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના 82 વર્ષની જૈફ વયે જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું મુંબઇનાં કાંદિવલીમાં નિધન.

જાણીતા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

ગુજરાતી ચલચિત્રનાં ભીષ્મ પિતામહ તરીકે લોકચાહના
82 વર્ષની જૈફ વયે મુંબઇનાં કાંદિવલીમાં નિધન
તેમનાં સંબંધીએ સો.મીડિયા દ્વારા આપી જાણકારી
સેંકડો લોકપ્રિય નાટકો-ટીવી સિરીયલમાં કર્યુ હતું કામ
રામાયણની સિરીયલમાં ભજવ્યું હતું લંકેશનું પાત્ર
રાવણનાં પાત્રથી મળી હતી લોકપ્રિયતા
ગુજરાતી સિનેજગતમાં શોકની લાગણી