આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ ૨ દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 15 દરદીઓ સારવાર હેઠળ
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 51 સેમ્પલના રિપોર્ટમાથી આજે
4 પોઝિટિવ આવ્યા
આજે ચકાસણી માટે કુલ 75 સેમ્પલ મોકલાયા
રાજપીપલાતા 15
COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા.14 મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ સાંજે 5:20 કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-૧૯ નોવધુ ચાર પોઝિટિવ કેસ આવ્યા હતા જેમા બે કેસ રાજપીપલા અને એક નાંદોદ તાલુકામાથી ગાડિત અને લાછરસ ગામમાં નોંધાયા હતા .
આજના 4પોઝિટિવ કેસ મા રાજપીપલા મા 1)સુધાબેન અરૂણભાઇ શુકલા (ઉ વ .79,રહે આશાપુરા માતા મંદિર , રાજપીપલા )
2)રવિ દીપકભાઈ ભટ્ટ (ઉ વ .20,રહે આશાપુરા માતા મંદિર , રાજપીપલા )3)સ્મિતાબેન હેતલ કુમાર પટેલ (ઉ .વ .39,રહે બોર ફલીયુ , લાછરસ તા નાંદોદ )4)લાખા ભાઈ મીશારિયા ભાઈ (ઉ .વ 63,રહે , ગાડીત , ta.નાંદોદ )આ તમામ ને આજે કોવીદ હોસ્પિટલ રાજપીપલા મા સારવાર અર્થે દાખલ કરાયા હતા
આજે સારવાર હેઠળના સાજા થયેલા ૧ દરદીનેકોવીદ માથી આજે રજા અપાઇ હતી
એપેડેમિક ઓફિસર ડો .કશ્યપ ના જણાવ્યા અનુસાર આજદિન સુધી સુરતમાં ૨ અને વડોદરામાં રિફર કરાયેલ ૨ દરદીને બાદ કરાતાં રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે કુલ 15 દરદીઓ સારવાર હેઠળછે
ગઈકાલે ચકાસણી માટે મોકલાયેલા સેમ્પલ પૈકી 51 સેમ્પલના રિપોર્ટમાથી આજે
4 પોઝિટિવ આવ્યા છે નર્મદા અત્યાર સુધી મા કૂલ પોઝિટિવ કેસ નો આંકડો 115 ઉપર પહોચ્યો છે
આજે ચકાસણી માટે કુલ 75 સેમ્પલ વડોદરા મોકલાયા છે
તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં રાજપીપલા મા સારવાર લેનાર પૈકી
આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ નર્મદા જિલ્લામાં આજે તા.૧4 મી જુલાઇ, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-58792 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 73 દરદીઓ, તાવના 46 દરદીઓ, ડાયેરીયાના 31 દરદીઓ સહિત કુલ-150 જેટલા દરદીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 844448 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 388468 લોકોને વિતરણ કરાઇ છે.
આજની તારીખે કૂલ 67ફેસેલીટી કોરનટાઇન
અને 855ને હોમ કોરનટાઇન કરાયા છે જ્યારે અત્યાર સુધી મા કૂલ 840
ફેસેલીટી કોરનટાઇનઅને 5496ને હોમ કોરનટાઇન કરાયા છે
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા