મહારાષ્ટ્રના નવાપુર પાસે લક્ઝરી બસનો અકસ્માત 1નો મોત

સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી