પ્રવેશ જાહેરાત- વર્ષ : ૨૦૨૦-૨૧
કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિર ગ્રાન્ટેડ ડી.એલ.એડ. (પી.ટી.સી.) કોલેજ, કોબા, તા.જી. ગાંધીનગર
ઉત્તમ શિક્ષણ આપતી
ગાંધીનગર- અમદાવાદ હાઇવે નજીક
અપડાઉન / હોસ્ટેલ ની ઉત્તમ સગવડ
તા.૧૩/૭/૨૦ થી તા. ૨૩/૭/૨૦ સુધી સંસ્થામાં ઓફ લાઈન ફોર્મ ભરાશે.
મો.નં. ૯૯૨૪૩૦૫૭૧૮- ૯૪૨૭૦૫૦૮૧૫