ભાવનગર જિલ્લા કલેકટર દ્વારા મહુવા તાલુકાના પાંચ ગ્રામ્ય વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી 192 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવા આવ્યા
🚷 મોટાખુટવડા હડિયા શેરી 21 લોકો હોમ ક્વોરન્ટાઈન કરાયાં…
🚷નૈપ વાણીયા શેરી ને 04 ઘર 22 લોકો હોમ ક્વોરન્ટાઈન કરાય
🚷ખોડીયાર નગર નેસવડ 07 ઘર 38 લોકો હોમ ક્વોરન્ટાઈન કરાયા…
🚷બાપા સીતારામની મઢી પાસે મોટા આસરાણા 04 ઘર 33 લોકો ને હોમ ક્વોરન્ટાઈન કરાય…
🚷લોંગડી પ્લોટ વિસ્તાર 11 ઘર 78 લોકો ને ક્વોરન્ટાઈન કરાયા…