વડોદરાવાસીઓ માટે એક સારા સમાચાર.

વડોદરાવાસીઓ માટે એક સારા સમાચાર છે. વડોદરામાં 12 લેબોરેટરીને કોરના ટેસ્ટ કરવાની પરવાનગી મળી ગઈ છે.
વડોદરામાં 12 લેબોરેટરીઓને કોરોના ટેસ્ટની મંજૂરી
એન્ટીબોડી ટેસ્ટનું રીઝલ્ટ ઝડપથી મળી જશે
જુદા જુદા ટેસ્ટ માટે સેલિંગ રેટ ફિક્સ
વડોદરામાં 12 લેબોરેટરીઓને કોરોના ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે. એન્ટીબોડી ટેસ્ટનું રીઝલ્ટ ઝડપથી મળી જશે. જુદા જુદા ટેસ્ટ માટે સેલિંગ રેટ ફિક્સ રહેશે.