900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો

900 બેડ GMDC હોસ્પિટલમાં મઘરાતે મેડિકલ વિદ્યાર્થીની પર હુમલો

પોલીસને ફોન કર્યો તો મદદ કરવાના બદલે ભાગી જવા કહ્યું

બી. જે. મેડિકલ કોલેજના 150 વિદ્યાર્થીઓનો ડ્યુટી જોઈન કરવાનો ઇન્કાર