ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ .

ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ ટોસિલિઝુમેબ નું ઈન્જેક્શન બનાવતી વિશ્વની એકમાત્ર સ્વિઝ કંપની દ્વારા અત્યાર સુધી રાજય સરકારને ૨૨૨૦ વાયલમાંથી ૨૦૮૩ વાયલનો ઉપયોગ દર્દીઓને સારવાર માટે કરવામાં આવ્યો છે. જ્યારે આ ઈન્જેકશનની કિંમત 45000 ની છે ત્યારે વિપક્ષ દ્વારા પાયાવિહોણા આક્ષેપો કરતા રાજકીય વિરોધીઓને ઝડપ્યા હતા.

ડેપ્યુટી મુખ્યમંત્રીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે હવે નેતામાંથી કવિ બની ગયા છે. કવિતાઓ તો મને લખતા આવડે છે ત્યારે આરોગ્ય સંદર્ભે રાજ્ય સહકાર હરહંમેશ કટિબદ્ધ હોય છે અને સુરત પણ હાલ સચિવ આરોગ્ય પગદંડો જમાવીને બેઠા છે. રવિવારના રોજ મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી અને ગુજરાતની મુલાકાત લીધી હતી ત્યારે અમદાવાદમાં કેસ ઘટી રહ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા ઉપર તીર છોડીને નીતિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે તેમને પીળીયો થયો હોય તેને બધું પીળું જ દેખાય છે ત્યારે વિરોધ પક્ષને ટયુબલાઈટ પણ મોડી થાય છે તેમ કહીને મધપૂડો છંછેડ્યો હતો.