⭕ *ગુજરાતમાં નવા 875 પોઝિટિવ કેસ નોંધાયા,14 લોકોનાં મોત ,441 લોકોને ડિસ્ચાર્જ કરાયા*

⭕ *24 કલાકમાં સુરત 269,અમદાવાદ 165,ભાવનગર 71,વડોદરા 69,રાજકોટ 39,ગાંધીનગર 31,નવસારી 27,જામનગર-સુરેન્દ્રનગર 23,મહેસાણા 21,જૂનાગઢ 18,ખેડા 17,બનાસકાંઠા-ભરૂચ 14,ગીર સોમનાથ 11,દાહોદ-સાબરકાંઠા 8,આણંદ-પંચમહાલ 7,મોરબી-વલસાડ 5,છોટાઉદેપુર-કચ્છ-પાટણ 4,અમરેલી-તાપી 3,અરવલ્લી-બોટાદ 2,પોરબંદર 1 કેસ*

● રાજ્યમાં કુલ કેસ : 40155
● રાજ્યમાં કુલ મોત : 2024
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 28183

⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ- 22775
•વડોદરા-2905
•સુરત-7307
•રાજકોટ-568
•ભાવનગર-507
•આણંદ-279
•ગાંધીનગર-826
•પાટણ-267
•ભરૂચ-388
•નર્મદા-101
‌•બનાસકાંઠા-311
‌•પંચમહાલ-231
•છોટાઉદેપુર-75
•અરવલ્લી-242
•મહેસાણા-407
•કચ્છ-228
•બોટાદ-114
•પોરબંદર-23
•ગીર-સોમનાથ-118
‌•દાહોદ-124
•ખેડા-274
•મહીસાગર-165
•સાબરકાંઠા-238
•નવસારી-223
•વલસાડ-310
•ડાંગ- 07
•દ્વારકા-28
•તાપી-40
•જામનગર-332
•જૂનાગઢ-246
•મોરબી-60
•સુરેન્દ્રનગર-260
•અમરેલી-129 કેસ નોંધાયા

Update- 10.07.2020 5 PM

*RAVI PATEL*
*SANDESH NEWS*
*AHMEDABAD*

‌(નોંધ : આરોગ્ય વિભાગ, ગાંધીનગરથી આવતી પ્રેસ નોટ મુજબ આંકડા છે)