લોકડાઉનને 2 મહિના થયા અને અનલોક 1 અમલમાં આવ્યું અને હજુ આર્થિક રીતે સધ્ધર થયાં નથી તેવા સંજોગોમાં અમદાવાદની રોઝરી સ્કૂલ દ્વારા સ્કૂલ ફીમાં વધારો ઝીંકી દેતા બાળકોના વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો આ બાબતે વાલી એકતા મંડળ દારા સ્કૂલમાં જઇ રજુઆત કરવામાં આવી હતી જેના પગલે સ્કૂલે ફી વધારો પાછો ખેંચ્યો છે અને જે લોકો ફી ના ભરી શકયા હોય તેમનું પણ ઓનલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.
Related Posts
આજથી અમદાવાદ રીવરફન્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ફરીથી શરુથઈ સી પ્લેન સેવા.
આજથી અમદાવાદ રીવરફન્ટથી સ્ટેગ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી ફરીથી શરુથઈ સી પ્લેન સેવા. હવેથી દરરોજ બે ફલાઇટ ઉડાન ભરશેઃ ઓનલાઈન…
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની પાંત્રીસમી અને ફેફસાના દાનની નવમી ઘટના.
સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા હ્રદયના દાનની પાંત્રીસમી અને ફેફસાના દાનની નવમી ઘટના. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે ૧૩…
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.
બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસટી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પાલનપુર ડેપોની મિની બસ છાપી હાઇવે ઉપર…
