રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,

રાજકોટ ઉદય શિવાંદન હોસ્પિટલ અગ્નિ કાંડનો મામલો,રાજકોટ પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, ડો.પ્રકાશ મોઢા, ડો.તેજસ કરમટા, ડો.વિશાલ મોઢાની કરી અટકાયત,ત્રણેય આરોપીઓના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા કરવામાં આવી અટકાયત