4 વર્ષથી અપહરણના ગુનામાં ફરાર આરોપીને પકડી પડતી અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી.

પેરોલ/ફ્લો જમ્પ થયેલ આરોપીને પકડવા માટે એસપી આર વી અસારી દ્વારા અપાયેલ સૂચના મુજબ અમદાવાદ ગ્રામ્ય એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડ દ્વારા સન 2017થી અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપી મહેશ દેવભાઈ વણકર રહે હબીયાસર, ચોટીલાની ધરપકડ કરી છે