દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ કાનૂન મંત્રી શ્રી સલમાન ખુર્શિદ સાથે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.

છેલ્લા 45 દિવસ થી ચાલતા દિલ્હી, ખુરેજી ખાતે ના આંદોલન માં લોકોના ઉત્સાહ વધારવા આજ રોજ રાત્રે 11 વાગે પૂર્વ વિદેશ મંત્રી અને પૂર્વ કાનૂન મંત્રી શ્રી સલમાન ખુર્શિદ સાથે ધારાસભ્યો ગ્યાસુદ્દીન શૈખ અને ઇમરાન ખેડાવાલા હાજર રહ્યા અને બધાનો ઉત્સાહ વધાર્યો હતો.