પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરાઈ
વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણેટ્રેન સેવા રદ કરવી પડી
રાજપીપલા, તા 23
પ્રતાપનગર-કેવડિયા વચ્ચેની મેમુ મુસાફરોની સેવા 28 જુલાઈ સુધી રદ કરવામાં આવી છે
વડોદરા વિભાગના ડભોઇ-કેવડિયા વિભાગમાં ટ્રેક મેન્ટેનન્સની કામગીરીને કારણે, પ્રતાપનગર અને કેવડિયા વચ્ચેની નીચેની મેમુ પેસેન્જર ટ્રેનો 22 જુલાઈથી 28 જુલાઇ સુધી રદ રહેશે.
જેમાં 1) ટ્રેન નં. 09107 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09108 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જર
3) ટ્રેન નં. 09109 પ્રતાપનગર-કેવડિયા મેમુ પેસેન્જર
2) ટ્રેન નં. 09114 કેવડિયા-પ્રતાપનગર મેમુ પેસેન્જરરદ કરવામાં આવી હોવાનું રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું છે.
તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા